મૂકેશ અંબાણી કરતાં પણ વધુ કમાણી કરે છે તેમના સંબંધીઑ,જાણો કોણ છે આ બે વ્યક્તિઓ જેને મૂકેશ અંબાણી કરતાં પણ વધુ સેલરી મળે છે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી છે  આ વાત સૌ કોઈ જાણે છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે મુકેશ અંબાણી કરતાં પણ વધુ તેમના સંબધીઑની છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અંબાણીએ 11 વર્ષ સુધીમાં તેમણે એક વાર પણ પોતાની સેલેરી વધારી નથી. જ્યારે તેમની કંપનીમાં બોર્ડ ઓફ ડિરેકટરના સભ્યોમાં તેમના સંબધિઓ પણ છે ,તેમનો પગાર અંબાણી કરતાં પણ વધુ છે. ચાલો ત્યારે જાણીએ કે તેમના સંબધિઓનો  પગાર કેટલો છે.

2008 થી લઈને 2009 સુધીમાં મૂકેશ અંબાણીએ પગારને લઈને કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો નોહતો કર્યો. જાણવા મળ્યું છે કે આજે પણ તેમનો વર્ષનો પગાર માત્ર 15 કરોડ રૂપિયા છે. આ પગારમાં કમીશન, અલાઉસ અને બીજાઘણા બધા લાભો મળે છે. મુકેશ અંબાણી 2018-2019માં મૂકેશ અંબાણીને 4.45 કરોડ રૂપિયા અને કમિશન 9.53 કરોડ રૂપિયા બીજા  લાભ માટે 31 લાખ રૂપિયા અને નિવૃતિ પર 71 લાખ રૂપિયા મળ્યા હતા.

 

સંબધીઑ ન પગારમાં થયો વધારો.મુકેશ અંબાણી ન સંબધીઑ કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે. જેમાં નિખિલ મેસવાની અને હિતલ મેસવાની વર્ષની કમાણી 20.57 કરોડ રૂપિયા છે. 2017-2018માં આ ભાઈઓનો પગાર 19.99 કરોડ રૂપિયા અને 2016 -2017માં  16.58 કરોડ રૂપિયા 2014-15માં 12.03 કરોડ રૂપિયા 2015 -16માં  14.2 કરોડ રૂપિયા મળ્યા હતા પગારના રૂપમાં.

 કંપનીમાં  એક્સયુટિવ નીદર્શક પી એમ પ્રસાદ અને રિફાઇનરીના મુખ્ય અધિકારી પવન કુમાર કપિલ આ બંને ના પગારમાં છેલ્લા બીજા વર્ષમાં 10.01 કરોડ અને 4.17 કરોડનો વધારો કરવામાં આવ્યો.

 

નીતા અંબાણી પણ આ કંપની નિર્દ્શક છે છે. તેમના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે.આ સિવાય અરુધ્ંતિ ભ્ટ્ટાચાર્યના કમીશનમાં  પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં નીતા 1.68 લાખ કમિશન ન મળ્યા છે અને આ સીવાય 70 લાખ રૂપિયા અરુધંતીને કમીશન  ન રૂપે 70 લાખ રૂપિયા મળ્યા.

સૌ કોઈ જાણે છે કે રિલાયન્સની નીવ ધીરુભાઈએ નાખેલી પરંતુ વિશ્વના ખૂણે ખૂણે  આજે રિલાઇન્સ છે આટલી લોકપ્રિય  છે, તેનો ફાળો મુકેશ ભાઈઅંબાણી છે. સૌ કોઈ જાણે છે કે આટલી બધી સંપતિ હોવા  છતાં પણ એક સામાન્ય  પરિવારની જેમ રહે છે.

 

 

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!