એક સમય એવો હતો જ્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો લાગતાં હતા સામાન્ય વ્યક્તિ જેવા, જુઓ તસવીરો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અંબાણી પરિવાર હમેશાં ચર્ચામા રહ્યું છે. હાલમાં સોશીયલ મીડિયા પર અંબાણી પરિવારની તસવીર ખુબ વાયરલ થઈ છે. થોડા દીવસો પહેલા શ્લોકા મહેતાનો બર્થ ડે હત ત્યારે આ ખાસ દિવસ પર અંબાણી પરિવારે એક વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો દ્વારા બર્થ ડે વિશ કર્યો હતો. આ વિડીયોમાં  શ્લોકાના બાળપણથી લઈ ને  અત્યાર સુધીની તમામ તસ્વીરો અને પરિવારના દરેક સભ્યોએ  શ્લોકા વિશે બોલ્યા હતા અને તેની સાથે વિતાવેલા દરેક પળ શેર કરી હતી.

ચાલો ત્યારે આજે આપણે અંબાણી પરિવારની જૂની તસ્વીરો જોઈએ કે આજે અંબાણી પરિવારમાં કેટલો બદલાવ આવ્યો છે.

મુકેશ અંબાણી : મુકેશ અંબાણી લાઈમ લાઇટથી હમેશા દૂર રહે છે, કારણ કે તેમણે  સોશીયલ મીડિયા સાથે કનેક્ટ રહેવું ગમતું નથી, તેઓ રિલાયન્સના ચેરમેન છે. પિતાના સ્વ્પનને પૂરું કરી બતાવ્યુ કારણ કે રિલાયન્સની નિવ ભલે ધીરુભાઈ નાખી , પરંતુ મૂકેશ અંબાણી રિલાયન્સને  આટલી ઉંચાઇ લઈ ગયા છે. આજે જેમ રિલાઇન્સનું રૂપ બદલાયુ છે તેમ મૂકેશ ભાઈ પણ બદલાય ગયા છે , તમે તસવીરમાં જોઈ શકો છો.

નીતા અંબાણી : મુકેશ અંબાણીની પત્ની રિલાયન્સની સહસ્થાપક અને  ચેયરર્પસન છે , નીતાએ ધીરુભાઈની પહેલી પસંદગી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પ્રેમ કહાનીથી તો સૌ કોઈ વાફેક છો. આજે નીતા આંબાણી પહેલા કરતાં વધુ સુંદર થઈ ગયા છે.

ઈશા અંબાણી માં ઘણો બધો ફેરફાર આવ્યો છે , એ તમે તસવીરમાં જોઇ શકો છો. હાલમાં જ્યારે ઈશાના  લગ્ન થયા ત્યારે તેની ખૂબ સુરત તસવીરો સામે આવી હતી. ઘણા વર્ષો પહેલાની ઈશાને તમે જોશો તો ઓળખી પણ નહીં શકો.

અનંત અને  આનંદ અંબાણી બંને ભાઇઑ પણ પહેલા કરતાં વધુ સુંદર થઈ ગયા છે. તમે તસવીરમાં જોઈ શકો છે કે તે પહેલા કેવા હતા અને આજે કેવા છે. આનંદ અંબાણી જ્યારે તેનો વજન ઓછો કર્યો ત્યારે આ ખબર માત્ર ઈન્ડિયામાં નહીં પરંતુ વિશ્વ માટે આ ખબર મહત્વની બની ગઈ હતી.

આજે આ  અબાણી પરિવારમાં સૌ કોઈ બદલાય ગયા છે , સમયની સાથે બધુ બદલાય છે આ વાત તો સૌ કોઈ જાણે છે ,બસ આ વાત અંબાણી પરિવારને લાગુ પડે છે. જેમ રિલાયન્સનું સ્વરૂપ પણ બદલાય ગયું તેમ પરિવાર પણ બદલાય ગયો માત્ર રૂપ રંગથી બાકી પરિવારના દરેક સભ્ય પણ એક સામાન્ય પરિવારની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે.

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!