અંબાણી પરિવારની પુત્રવધુ હોવા છતાં પણ શ્લોકા રેલ્વે સ્ટેશન પર આવું કામ કરે છે ! શ્લોકાની આ હાલત જોઈને ચોંકી જશો.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સૌ કોઈ જાણે છે કે ડાયમ્ંડ કિંગ રસેલ મહેતાની સૌથી નાની દીકરી શ્લોકાના લગ્ન મુકેશ અંબાણીના દીકરા સાથે કરવાંમાં આવ્યા હતા, નીતા અંબાણીની પુત્રવધુ જેને સૌ કોઈ ઓળખે છે, ત્યારે હાલમાં લગ્નના આટલા મહિના બાદ તેની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જ્યારે તમે આ તસવીર જોશો તમે પણ આશ્ચર્યમાં મુકાય જશો કે આટલાં મહીના સુધી શ્લોકાની આ તસવીર કેમ છુપાવમાં રાખી હતી ?શ્લોકાને આમ તો ખૂબ સિમ્પલ લૂકમાં રહેવું ગમે છે , એક ચોકાવનારી વાત કહેવાય કે લગ્નના આટલાં સમય બાદ આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે.


અંબાણી ખાનદાનની વહુ શ્લોકા મહેતાની આ તસ્વીર મુંબઈના રેલ્વે સ્ટેશનની છે. આ તસવીર જોશો ત્યારે કોઈ નહી કહી કે આ યુવતી અંબાણી પરિવારની પુત્રવધુ છે. કારણ કે આ તસવીરમાં તે મુંબઈના રેલ્વે પ્લેટફ્રોમની દીવાલો પર પેન્ટ કરી રહી છે. શ્લોકાની સાથે તેના મિત્રો પણ જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં શ્લોકાને જોઈને કોઈ ના કહી શકે આ યુવતી અબજોપતિ પરિવારની દીકરી છે. સામાન્ય લાગતી શ્લોકા એકડમ સિમ્પલ લુકમાં જોવા મળી છે.

શ્લોકાની આ તસવીરો ઇનસ્ટાગ્રામ પર તેના ફેન પેજમાં શેર કરવામાં આવી છે. આ પોસ્ટ વર્ષ 2016 દાન ઉત્સવ વીક sandhurst રોડ રેલ્વે સ્ટેશન મુંબઈની છે. તસવીરમાં તે નાઈટ ડ્રેસમાં જોવા મળી છે, આ તસ્વીરો પણ રાત્રિ દરમિયાનની લાગી રહી છે.


શ્લોકા અને આકાશના લગ્ન ખૂબ ધામધૂમથી કરવાંમાં આવ્યા હતા અને આ લગ્નમાં ઘરના સભ્યોથી લઈને મહેમાંનો પણ લૂક ખૂબ સુંદર હતો.
આ લગ્નમાં નીતા, ઈશા અને શ્લોકાનો લૂક એકદમ કોઈ મહારાણી જેવો લાગતો હતો. અને સોશિયલ મીડિયામાં આ તસ્વીરો ખૂબ પસંદ કરી હતી.
આ સિવાય શ્લોકાને આમ તો ખૂબ સિમ્પલ લૂકમાં રહેવું ગમે છે , અને લગ્ન બાદ ખાસ કરીને તે તેના પતિ સાથે વગર મેકઆપ અને કોઈ પણ ડીઝાઇનર કપડાંમાં જોવા નથી મળતી

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!