આકાશ અંબાણી અને શ્લોકાએ 200થી પણ વધુ ગરીબ લોકોને પોતાના હાથેથી ભોજન કરાવ્યુ… જુઓ તસવીરો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અંબાણી પરિવાર હમેશા ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એક વાર સોશિયલ મીડિયામાં આકાશ અને તેની પત્ની ખૂબ ચર્ચામાં છે. આ બંને એવું કામ કર્યું જેના લીધે આજે દરેક જગ્યાએ આ બંને ચર્ચાઑ થઈ રહી છે. સૌ કોઈ જાણે છે કે અંબાણી પરિવારનું નામ માત્ર ભારતમાં નહીં પરતું વિશ્વના દરેક  ખૂણે ખૂણે અંબાણી પરિવારનું નામ જાણીતું છે. હાલમાં થોડા સમય પહેલા શ્લોકા તેના કીમતી હાઇ હિલ્સને લીધે સોશીયલ મીડિયાની હાઇ લાઈટ્સ બની હતી.

આજે અંબાણી પરિવારનું નામ માત્ર અમીર છે એટ્લે નથી. અંબાણી પરિવાર એક ફાઉન્ડેશન પણ ચલાવે છે, ગરીબ લોકોને તેઓ મદદ કરે છે. અવાર-નવાર ન્યુઝમાં પણ જોવા મળતું હોય છે કે નીતા અંબાણી દ્વારા ગરીબં વ્યક્તિઓને વસ્તુઑ આપવામાં આવી, આવી ઘણી બધી નાની મોટી ખબરો આવતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો દીકરો અને પુત્રવધુ દ્વારા મુંબઈના ઈસ્ટ એરિયામાં 200થી પણ વધુ ગરીબ લોકોને ભોજન કરાવા માતે પોહચ્ય હતા.

હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયામાં વધુ  વાયરલ થઈ રહી છે કારણ કે આકાશ અને શ્લોકા બંને આ ગરીબ બાળકો સાથે મોજ-મસ્તી કરતાં જોવા મળ્યા છે.આ બંને સાથે તેમનં મિત્રો પણ આ કામમાં જોડાયા હતા. શ્લોકાએ નાના ભૂલકાઑ સાથે સેલ્ફિ પણ પાડી હતી અને આ સાથે આકાશ પણ મસ્તી કરતો જોવા મળ્યો હતો.

અંબાણી પરિવારમાં લાઈમ લાઇટમાં જો કોઈ મોખરે  હોય તો તે નીતા અંબાણી છે. સોશિયલ મીડિયામાં નીતા અંબાણીને લઈને પહેલા ખબર છ્પાય છે. નીતા આબાણી પણ સોશિયલ વર્કર છે. તે પણ અવાર-નવાર ગરીબલોકોને મદદ કરવા પોહચી જાય છે અને આટલા અમીર  હોવા છ્તા પણ પોતે જાતે જઇને દાન કરે છે. આવા સંસ્કાર તેમણે તેના દીકરાને પણ આપ્યા છે. વહુ અને દીકરાના આ કામથી નીતા બહુ ખૂબ ખુશ છે.

જ્યારે ઈશાના લગ્ન હતા ત્યારે પણ અંબાણી પરિવારે આવા લોકોને જાતે પીરસીને જમાડયા હતા. આવા કાર્યથી સૌ કોઈ અંબાણી પરિવારના વખાણ કરી  રહ્યું છે. આકાશ અને સ્લોકા સામાન્ય લુકમાં જોવા મળ્યા હતા બંને એક સાધારણ કપડાં પહેર્યા હતા અને આ  તેમણે દરેક ગરીબોને જાતે જમાડયા હતા અને ત્યાર બાદ તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!