આ એક સાત બોલિવૂડની હસીનાઓ છે કે જેમણે આ ક્યારેય પણ કોઈ પ્રકારની સર્જરી કરવી નથી

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મિત્રો , એ વાત તો કોઈ થી છૂપી નથી કે બોલિવૂડ જગત માં અભિનેતા અને અભિનેત્રીઓ પોતે સૌથી શ્રેષ્ઠ , સુંદર અને આકર્ષક દેખાવ માટે અનેક પ્રકાર ની મેડિસિન નું સેવન કરતાં હોય છે તથા અનેક પ્રકાર ની ટ્રીટમેંટ નો પણ સહારો લેતા હોય છે. જેના દ્વારા તે પોતાની શારીરિક કાયા ની રચના માં થોડા પરીવર્તન કરીને પોતાની જાત ને સૌથી સુંદર અને આકર્ષક બનાવે છે.

પરંતુ , આ જગત માં અમુક એવી હસ્તીઓ પણ છે કે જેમણે આકર્ષક દેખાવા માટે ક્યારેય પણ આ ટ્રીટમેન્ટ કે મેડિસિન નો સહારો લીધો નથી તો ચાલો જાણીએ કઈ છે આ હસ્તીઓ.

દિપીકા પાદુકોણ :
દિપીકા એ પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતું કે , તેણી એ આકર્ષક દેખાવા માટે ક્યારેય પણ આવી બ્યુટી સ્કીન ને લગતી સર્જરી કરાવી નથી. જોકે મળતી માહિતી અનુસાર તેમણે એક વાર સંજોગોવશાત સર્જરી કરાવી છે પરંતુ , તેણી પાછળ નું કારણ શું હતું તે આજ સુધી જાણવા મળ્યું નથી.

આલિયા ભટ્ટ :
આલિયા ભટ્ટ નું સૌંદર્ય એકદમ પ્રાકૃતિક છે તેમણે પોતાને આકર્ષક દેખાડવા માટે ક્યારેય પણ કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ નો સહારો લીધો નથી.
ઇલિયાના ડીક્રૂઝ :

ઇલિયાના ડીક્રૂઝ એ અભૂતપૂર્વ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી અભિનેત્રી છે તેમણે ક્યારેય પણ પોતાના સૌંદર્ય ને વધુ નિખારવા માટે પ્લાસ્ટિક સર્જરી જેવી બ્યુટી ટ્રીટમેન્ટ નો સહારો લીધો નથી.

કિર્તિ સેનોન :
કિર્તિ સેનોન નું સૌંદર્ય પણ પ્રકૃતિક છે તેમણે પણ પોતાના વ્યક્તિત્વ ને આકર્ષક બનાવવા માટે ક્યારેય પણ કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ નો સહારો લીધો નથી.

જેકવેલીન ફર્નાંડીઝ :
જેકવેલીન ફર્નાંડીઝ આ શ્રિલંકન બ્યુટી ને જોઈને સૌ કોઈ ને એવું લાગે છે કે તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે પરંતુ , આ સૌંદર્ય તેમનું વાસ્તવિક સૌંદર્ય છે તેમણે પોતાના સૌંદર્ય ને નિખારવા માટે કોઈપણ જાત ની ટ્રીટમેન્ટ નો સહારો લીધો નથી.

વિદ્ધા બાલન :
વિદ્ધા બાલન જ્યારે બોલિવૂડ માં આવ્યા ત્યારે તેમના બોડી સ્ટ્રક્ચર ને લઈને ખસી ચર્ચા થતી પરંતુ , જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઉં કે તેમનું આ બોડી સ્ટ્રક્ચર વાસ્તવિક છે તેમણે પોતાના આ બોડી સ્ટ્રક્ચર માટે કોઈપણ જાત ની ટ્રીટમેન્ટ નો સહારો લીધો નથી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!